દેશી ઉપચાર આપો
થનૈલો લાગે છે. દેશી રીતે હળવો ગરમ પાણીએ સેંક કરો, દિવસમાં બે થી ત્રણ વાર થનને ધીમેથી માલિશ કરો, અને દૂધ પૂરેપૂરું દોહો. ગાયને સાફ, સૂકી જગ્યાએ રાખો. મીઠું વધારે ન આપો. જો થન બહુ કઠણ હોય, દુખાવો હોય, દૂધમાં ગાંઠ કે લોહી આવે, તો ઘરેલું ઉપચાર પૂરતો નથી.
Region: Mahesana Railway Colony SO, MAHESANA, GUJARAT

