આ પાઉડર ક્યારે આપવું?
અનોમિન પાઉડર સામાન્ય રીતે સવારે ચારો આપ્યા પછી અથવા સાંજે દાણામાં મિક્સ કરીને આપાય છે. ગર્ભવતી ગાયને પણ આપી શકાય, પણ પેકેટ પર લખેલી માત્રા જ રાખો. જો ભૂખ ઓછી હોય, નબળાઈ હોય કે દૂધ ઘટ્યું હોય ત્યારે ઉપયોગી પડે છે. જો ગાયને તાવ, પેટ ફૂલવું, ઝાડો કે ખાવું બંધ હોય તો પહેલા કારણ જોવું પડે. ચોક્કસ માત્રા માટે પેકેટની સૂચના જુઓ; શંકા હોય તો પશુ વૈદ્યને બતાવો.
Region: Demol BO, ANAND, GUJARAT

